ગુજરાતી જોક્સ - હાય... રે વરસાદ

મંગળવાર, 27 જૂન 2017 (15:48 IST)
વરસાદની એક રાત.... 
 
એક છોકરી.... 
 
પલળેલા શરીરમાંથી છલકાતું યૌવન ... 
 
ભીના ભીના વાળ... 
 
કાંપતા હોઠ... 
 
અમારા બંન્નેની નજર મળી... 
 
તેને જોયુ અને મને વિચાર આવ્યો..... 
 
.....
.....
..... 
..... 
..... 
 
આને કાલે 100 ટકા શરદી થશે... 

વેબદુનિયા પર વાંચો