ગુજરાતી જોક્સ - માતા-પિતા

ગુરુવાર, 22 જૂન 2017 (15:37 IST)
કોલેજમાં એક છોકરીએ  મને કહ્યુ ...
 
દુનિયામાં માતા-પિતા કરતા કોઈપણ સારુ નથી હોતુ... 
 
મે કહ્યુ...  ચાલ ત્યારે આપણે બંને માતા પિતા બનીએ..... !! 
 
તે દિવસથી ગાયબ જ થઈ ગઈ છે ડોબી.... મને દેખાતી જ નથી !!! 

વેબદુનિયા પર વાંચો