ગુજ્જુ જોક્સ - પત્ની ખોવાઈ તો !!

શનિવાર, 10 જૂન 2017 (11:06 IST)
એક વ્યક્તિની પત્ની ગૂમ થઇ ગઇ. એ વ્યક્તિએ અખબારમાં પોતાની પત્નીના ગૂમ થયાના સમાચાર કંઇક આવી રીતે છપાવ્યા. - 'મારી પત્ની છેલ્લા પાંચ દિવસોથી ગૂમ થયેલ છે. જો કોઇ પણ તેની શોધ-ખોળ મારી પાસે લાવશે અથવા તેને શોધવાની કોશિશ કરશે તો તે પોતાના જીવથી હાથ ધોઇ બેસશે
 

વેબદુનિયા પર વાંચો