ગુજરાતી જોક્સ - ભાઈચારો

શુક્રવાર, 9 જૂન 2017 (15:05 IST)
શિક્ષક - "ભાઈચારો" શબ્દનો પ્રયોગ કરતા કોઈ વાક્ય બનાવો 
ચિંટૂ - મે દૂધવાળાને પૂછ્યુ તમે દૂધ આટલુ મોંઘુ કેમ વેચો છો ?
 
તો એ બોલ્યો - "ભાઈ, ચારો" ખૂબ મોંઘો થઈ ગયો છે. 
 
પછી તો દે થપ્પડ.. દે થપ્પડ... 
 

વેબદુનિયા પર વાંચો