ગુજરાતી જોક્સ- ઘૂંઘટ

શુક્રવાર, 8 ડિસેમ્બર 2017 (09:19 IST)

દુલ્હનને ઘૂંઘટમાં કેમ રાખવામાં આવે છે?
મગજ પર જોર આપો સાહેબ ..... નથી ખબર?

કારણ કે કોઈ બીજાના મોમાંથી
એ નિકળી ન જાયે કે આ તો મારા વાળી છે...

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર