ગુજરાતી જોક્સ- દારૂબંદીથી બદલતુ બિહાર

સોમવાર, 18 એપ્રિલ 2016 (12:56 IST)
પહેલા રોડ પર પીને પડ્યો રહેતો હતો તો કોઈ તેને પૂછતુ નહોતુ 
પણ હવે જ્યારે તે બેભાન થઈ જાય છે તો લોકો તેને ઉઠાવે છે 
પાણીથી નવડાવે છે.. 
લીંબૂ પાણી પીવડાવે છે. 
અને જ્યારે ભાનમાં આવે છે તો 
તેને પૂછે છે 
ભાઈ તમે ક્યાથી આવ્યા ? 

વેબદુનિયા પર વાંચો