ગુજરાતી જોક્સ- ખેંચીને જો ! !

શનિવાર, 24 જૂન 2017 (14:40 IST)
છોટુ- કોઈ વસ્તુનું  મોટુ  નામ બોલ.

મોટું - રબડ
 
છોટું- પણ આ તો નાનું છે. 
 
મોટું- પણ એને ખેંચીને જો . 

વેબદુનિયા પર વાંચો