Gujarati જોકસ- કાકા - કાકી

શનિવાર, 24 જૂન 2017 (16:04 IST)
કાકા અને કાકી પરદેશ જવા માટે ઍરપોર્ટ પહોંચ્યા. ત્યાં કાકી બોલ્યાં :
‘આપણે ફ્રિજ હાથે  લઈ લીધું હોત તો સારું હતું….’
કાકા પૂછે છે : ‘કાં ?’
કાકી કહે છે : ‘આપણા પાસપોર્ટ ને ટિકિટ ઈ ફ્રિજ પર જ રહી  ગ્યાં છે.’

વેબદુનિયા પર વાંચો