ગુજરાતીમાં Jokes - ભિખારી

સોમવાર, 24 જુલાઈ 2017 (12:47 IST)
એક યુગલ બહાર ફરવા ગયુ
 
તે મહિલાને જોઈને એક ભિખારી - હે હુસ્નની રાની એક રૂપિયો આપી દે..
 
માણસ- આપી દે ખરેખર એ આંધળો જ છે.. 
 
 

વેબદુનિયા પર વાંચો