ગુજરાતી જોક્સ : ચાંદ જેવી પત્ની

પિતા - બેટા, તને કેવી પત્ની જોઈએ ?
પિતા - ચાંદ જેવી રૂપાળી... !!
પુત્ર - નહી ચાંદ જેવી મતલબ બિલકુલ ચાંદ જેવી, જે રાત્રે આવે અને સવારે જતી રહે

વેબદુનિયા પર વાંચો