Gujarati jokes - રિંગ આપી દે

મંગળવાર, 22 એપ્રિલ 2014 (17:39 IST)
મુન્નાભાઇ- સર્કિટ, મારી ગર્લફ્રેન્ડને કંઇક ગીફ્ટ આપવી છે.
સર્કિટ - ભાઇ, સોનાની રિંગ આપી દે.
મુન્નાભાઇ- કંઇ મોટી વસ્તુ બતાવ.
સર્કિટ - તો ભાઇ, એમ.આર.એફનું ટાયર આપી દો.
 

વેબદુનિયા પર વાંચો