ગુજરાતી જોક્સ - હાલરડું

સોમવાર, 19 જૂન 2017 (15:15 IST)
પતિ - લાલો ક્યારનોય રડી રહ્યો છે .... તુ તેને હાલરડું સંભળાવીને સુવડાવતી કેમ નથી ?
પત્ની - હાલરડું સંભળાવુ છુ તો પડોશી કહે છે કે ભાભી... તમે તો રહેવા દો.. લાલાને જ રડવા દો... 

વેબદુનિયા પર વાંચો