Jokes - શક

હવે તો શક નો અતિ થઈ ગયો 
પત્ની - તમારા શર્ટ પર એક પણ વાળ નથી 
સોનુ - તો શુ થઈ ગયુ ?
પત્ની - તો સાચુ બતાવો કોણ હતી એ ટકલી 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર