આજનો ગુજ્જુ જોક્સ

બુધવાર, 3 ફેબ્રુઆરી 2021 (18:54 IST)
છોકરો (છોકરીને) - પિજ્જા ખાઈશ... ?
ગર્લફ્રેંડ - નહી આજ કાલ હુ 'લાઈટ' ખાઈ રહી છુ 
છોકરો (વેટરને) મારા માટે એક પિજ્જા લઈ આવ અને આ મેડમ માટે બે એલઈડી બલ્બ 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર