ગુજરાતી જોક્સ - પતિ-પત્ની

શનિવાર, 1 સપ્ટેમ્બર 2018 (16:43 IST)
પહેલો પતિ - પંડિતજીની કથા અને પત્નીની વાતો એક જેવી હોય છે.. 

બીજો પતિ - એ કેવી રીતે ?

 
પહેલો પતિ - સાલુ સમજમાં તો કશુ નથી આવતુ છતા પણ ધ્યાનથી સાંભળવુ પડે છે.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર