ગુજરાતી જોક્સ - મુન્નાભાઈની દીકરી

મંગળવાર, 1 મે 2018 (16:37 IST)
મુન્નાભાઈના ઘરે છોકરી થઈ 
સર્કિટ - ભાઈ હવે તો મોહલ્લાના બધા છોકરા આને લાઈન મારશે. 
મુન્ના - તુ ચિંતા મત કર.. અપુન ઉસકા નામ દીદી રખેંગે... 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર