ગુજરાતી જોક્સ - બીડીની લત

શનિવાર, 29 એપ્રિલ 2017 (13:15 IST)
સોનૂને બીડી પીવાની લત લાગી ગઈ. તેના પિતાજીએ તેની લત છોડાવવા માટે તેને બાબા રામદેવના યોગા ક્લાસમાં મોકલ્યો... 
....
.... 
.... 
હવે સોનુ પગ વડે પણ બીડી પી લે છે ....!! 

વેબદુનિયા પર વાંચો