હું નથી ગાતો

રમેશ - (પોતાના ભાઈને) : ગોટુ, હું ગાઉ છુ ત્યારે તું બહાર કેમ ઊભો રહી જાય છે?
ગોટુ : આજુબાજુમાં રહેતા લોકોને બતાવવા કે હુ નથી ગાતો.


વેબદુનિયા પર વાંચો