મને એક વાર પ્રેમ થયો હતો

શનિવાર, 21 મે 2016 (14:50 IST)
એક છોકરી સાથે મને પ્રેમ થયો હતો તો હું એ છોકરીને કહી દીધું 
 
 
i am in love with u totally 
 
 
એ છોકરી મારા પર ભડકી ગઈ ઉઠી અને કહેવા લાગી 
 
તૂ તોતલો, તારા બાપ તોતલો, તાલી મા તોતલી અને તાલો પૂરો ખાનદાન 
તોતલો 
 
થાલા કૂતલા મને તોતલી બોલે તે ........ !! 

વેબદુનિયા પર વાંચો