ગુજરાતી જોક્સ- 12 પાસ અને ફેલ

ગુરુવાર, 20 જુલાઈ 2017 (09:40 IST)
12 પાસ વિધાર્થી ને 
 
ડોક્ટર, વકીલ ,સી.એ  અને અધિકારી 
 
થવાની શુભેચ્છા આપું છું.
 
તેમજ 
"નાપાસ" થનાર વિધાર્થી ને 
 
સરપંચ, નગરસેવક, ધારાસભ્ય, સંસદસભ્ય, મુખ્યમંત્રી 
 
થવાની શુભેચ્છા આપું છું

વેબદુનિયા પર વાંચો