ગુજરાતી જોક્સ - વેલ્ડિંગ અને વેડિંગમાં શું ફેર

ગુરુવાર, 8 ઑક્ટોબર 2015 (17:09 IST)
કહો કે વેલ્ડિંગ welding અને વેડિંગમાં wedding શું ફેર હોય છે 
 
weldingમાં પહેલા ચિનગારીઓ નિકળે છે પછી હમેશા માટે જોડાઈ જાય છે 
 
અને 
 
wedding માં પહેલા જૉડાય છે એટલે કે લગ્ન થાય છે 
 
પછી જીવનભર ચિંગારીઓ નિક્ળ્યા કરે છે. 

વેબદુનિયા પર વાંચો