ગુજરાતી જોક્સ - લાગે છે ભૂત ઉતારવું પડશે.

રવિવાર, 16 એપ્રિલ 2017 (10:05 IST)
મારા એક શુભચિંતકએ મને સલાહ 
 
આપી 
 
કે લોકોના વિવાદથી બચવું હોય તો 
 
તેમને મુસ્કાનથી હરાઓ 
 
મે કોશિશ કરીએ... 
 
ત્રીજા દિવસે પત્ની - બોલી 
 
બહુ વધારે હંસી આવે રહી છે તમને આજકાલ ?? 
 
લાગે છે ભૂત ઉતારવું પડશે. 

વેબદુનિયા પર વાંચો