ગુજરાતી જોક્સ- પીધેલાનો જોક્સ

મંગળવાર, 4 એપ્રિલ 2017 (00:59 IST)
એક વાર બે પીધેલા માણસ 
 
મુંબઈમાં તાજ હોટલની સામે ઉભા હતા 
 
એક કહેતો અરે મને 
 
આ તાજ હોટેલ ખરીદવી છે 
 
બીજો કહે 
 
અરે તુ ચિંતા ના કર 
 
કોઈ મદદ જોઈએ તો હું બેસો છુ ન ભાઈ... 

વેબદુનિયા પર વાંચો