ગુજરાતી જોક્સ - ટીચર - છાત્ર

મંગળવાર, 4 એપ્રિલ 2017 (00:03 IST)
ટીચર - એક અને  એક કેટલા થાય છે?  
 
છાત્ર - બે 
 
ટીચર - જો ત્રણ  કરવા હોય તો ? 
 
છાત્ર- લગ્ન કરીલો 
 
ટીચર - 11 કરવા હોય તો ? 
 
છાત્ર - નિકાહ કરી લો!! !  
 

વેબદુનિયા પર વાંચો