ગુજરાતી જોકસ-નેત્રદાન

શુક્રવાર, 25 જુલાઈ 2014 (14:12 IST)
એક શરાબી માણસ નેત્રદાન કરવા ગયો.....
 
અને ડાકટરથી કહેવા લાગયો ....
 
સાહેબ મારી આંખ જેને પણ લગાવો કહી દેશો કે આ બે પેગ લાગ્યાં પછી જ ખુલે છે 

વેબદુનિયા પર વાંચો