ઉપવાસ

રીંકુ - શુ તુ ખાધા વગર જીવતો રહી શકે છે ?
મીંકુ - નહી.
રીંકુ - પણ હુ રહી શકુ છુ.
મીંકુ - કેવી રીતે ?
રીંકુ - નાશ્તો કરી ને.

વેબદુનિયા પર વાંચો