પ્રેમ એક એવો અહેસાસ છે જેને દરેક અનુભવ કરવા માંગે છે. આ પ્રેમના અહેસાસ વગર જીવન અધુરુ લાગે છે. એવુ લાગે છેકે માનો જીવનમાં કોઈ રંગ જ નથી. જ્યારે પણ કોઈ માણસને પોતાને માટે પરફેક્ટ પાર્ટનર મળે છે. એ તેના માટે એ બધુ જ કરવા માંગશે જેનાથી તેના ચહેરા પર એક સરસ સ્માઈલ આવી જાય. પણ અનેકવાર પોતાની ગર્લફ્રેંડને ઈપ્રેસ કરવાના ચક્કરમાં બોયફ્રેંડ અજાણતા જ કેટલીક એવી હરકતો કરે છે જેને એકલા બેસીને વિચારતા જ ચેહરો શરમથી લાલ થવા માંડે છે. આવો જાણો પાર્ટનરની એવી કંઈ વાત છે જે દરેક યુવતીને શરમથી પાણી પાણી કરી દે છે.