ફેડરલ કર્મચારીઓ શું કહે છે
ફેડરલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી (FEMA) સાથે લાંબા સમયથી કાર્યરત એક કર્મચારીએ ગાર્ડિયનને કહ્યું, "ફેડરલ કર્મચારીઓ તેમના મિશન પ્રત્યે પ્રતિબદ્ધ રહે છે. જ્યારે તે મિશન છીનવી લેવામાં આવે છે, જ્યારે તેમને બલિનો બકરો બનાવવામાં આવે છે,