લગ્ન માણસના જીવનનો મહત્વનો ભાગ હોય છે અને લગ્નનો સૌથી મહત્વપૂર્ણ દિવસ હોય છે હનીમૂન એટલે કે સુહાગરાત. આ દિવસે દરેક કોઈ સ્પેશ્યલ રીતે મનાવવા માંગે છે. કારણ કે આ જીવનનો સૌથી વધુ ખુશનુમા અને યાદગાર ક્ષણ હોય છે. પણ બ્રિટનના એક નવવિવાહિત કપલ સાથે જે ઘટના થઈ તે કોઈ ટ્રેજેડી જેવી જ છે.