×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
યુક્રેને કહ્યું- રશિયાએ કરેલા બૉમ્બમારામાં 13 નાગરિકોનાં મૃત્યુ
ગુરુવાર, 9 જાન્યુઆરી 2025 (18:11 IST)
યુક્રેનના દક્ષિણી શહેર ઝાપોરિઝ્ઝિયાના અધિકારીઓનું કહેવું છે કે રશીયાના બૉમ્બમારામાં ઓછામાં ઓછાં 13 લોકોનાં મોત થયાં છે અને 32 લોકો ઘાયલ થયા છે.
આ વિભાગના પ્રમુખ ઇવાન ફેડોરોવે કહ્યું, "રશિયાએ બપોરે શહેર પર હુમલો કર્યો. બે ગાઇડેડ ઍરિયલ બૉમ્બ રહેણાંક વિસ્તારોમાં પડ્યા."
સામે આવેલા વીડિયોમાં એક ઇમારતમાં આગ લાગેલી છે અને કેટલીક ગાડીઓ સળગતી દેખાય છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ પોતાના સહયોગીઓને અપીલ કરી છે કે તેઓ રશિયા પર તેના 'આતંકવાદ' પર દબાણ ઊભું કરે.
રશિયાની સેનાએ આ મામલે કોઈ પ્રતિક્રિયા નથી આપી.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
બિહારમાં મોટો અકસ્માત, ટ્રેનની અડફેટે 3 મહિલાઓના મોત; ટ્રેક પર વેરવિખેર મૃતદેહો
Jumped Deposit Scam: બેંક બેલેન્સ તપાસવા માટે PIN દાખલ કરો અને તમારા ખાતામાંથી પૈસા કાઢી લેવામાં આવશે.
રામ મંદિરની પ્રથમ વર્ષગાંઠ, કાશી વિશ્વનાથ ધામમાં દીપોત્સવ યોજાશે, કાશીના મંદિરો ઝળહળશે
દિલ્હી એરપોર્ટ પર મગરનું કપાયેલું માથું મળ્યું, થાઈલેન્ડથી પરત આવેલા વ્યક્તિએ બેગ ખોલતા જ તેના હોશ ઉડી ગયા
આ મોટી પાર્ટીએ દિલ્હી ચૂંટણીમાં AAPને સમર્થન આપ્યું હતું
જરૂર વાંચો
ગુજરાતી જોક્સ - સુંદર સેક્રેટરીનો ગુસ્સો
સંજય દત્તને પત્ની માન્યતાને આ સ્ટાઈલથી કર્યુ વિશ, પતિ પર આ રીતે લુટાવ્યો પ્રેમ, સ્પેશલ શેયર કર્યો વીડિયો
શું તમે ભારતનો સૌથી ભયાનક કિલ્લો જોયો છે? લોકો સૂર્યાસ્ત પછી જતા નથી
ગુજરાતી જોક્સ - મારી ગર્લફ્રેન્ડે મને તેના ઘરે બોલાવ્યો
એક સરદાર નવી નોકરીમાં જોડાયા,
નવીનતમ
Periods blood stains removing- બેડશીટ પર પીરિયડ્સ બ્લ્ડના ડાઘા દૂર કરવાના ટીપ્સ
Back Pain - ફક્ત એક નુસ્ખાથી કમરનો દુખાવો અને સ્લિપ ડિસ્કને કરો દૂર
વેલેન્ટાઈન વીક દરમિયાન તમારા પાર્ટનરને પ્રેમ વ્યક્ત કરતી વખતે આ ભૂલો ન કરો, તેનાથી બ્રેકઅપ થઈ શકે છે
Valentine Special- રેડ વેલ્વેટ પેનકેક
Egg Masala Bread Toast Recipe એગ મસાલા બ્રેડ ટોસ્ટ રેસીપી
એપમાં જુઓ
x