નર્સનો દર્દી સાથે હતુ અફેયર કારમાં ઈંટીમેટ્ના દરમિયાન થઈ દર્દીની મોત

સોમવાર, 10 જુલાઈ 2023 (17:02 IST)
યુનાઈટેડ કિંગડમના વેલ્સમાં એક નર્સને તેમની નોકરીથી હાથ ધોવુ પડ્યુ જ્તારે હોસ્પીટલના અધિક્લારીઓએ તેને એક દર્દીની સાથે સંબંધના વિશે ખબર પડી જે હોસ્પીટલા પાર્કિંગમાં તેની સાથે ઈંટીમેટના દરમિયાના મરી ગયો. નર્સએ મૃતકની સાથે એક વર્ષથી વધારે સમયથી ચાલી રહ્યા તેમના રિશ્તાને સ્વીકાર્યો. 
 
નર્સ પર આરોપ લગાવવામાં આવ્યુ છે કે દર્દીના સંભોગ દરમિયાન તેમની મૃત્યુ પછી પણ તેણે એમ્બુલેંસા નથી બોલાવી હતી. જણાવવામાં આવી રહ્યુ છે કે જ્યારે ચિકિત્સા આપાતકાલીન કર્મચારી જ્યારે પાર્કિંગા સ્થળ પરા પહોંચ્યા તો તેણે દર્દીને આશિંક રૂપથી નગ્ન અને નિષ્ક્રિયા મેળવ્યો. 
 
દર્દી વેલ્સની એક હોસ્પિટલમાં ડાયાલિસિસની સારવાર હેઠળ હતો અને કાર્ડિયાક અરેસ્ટને કારણે તેનું મૃત્યુ થયું હતું
 
ફેબ્રુઆરીમાં પેનલની સામે ટ્રાયલના દરમિયાન નર્સએ કહ્યુ કે દર્દી અચાનક કહરાવી શરૂ કર્યું અને મૃત્યુ પામ્યા. બાદમાં તેણે તે માણસની સાથે રિશ્તાની વાત સ્વીકારી અને કહ્યુ કે તે રાત્રે યૌન સંબંધ માટે તેનાથી મળી હતી. મે પછી એક સુનવની દરમિયાના તેમને મૃતકની સાથે તેમના સંબંધને સ્વીકાર્યો. જેના પરિણામસ્વરૂપ તેને કર્તવ્યોથી નીષ્કાસિત કરી દીધો. રિપોર્ટ મુજબા હોસ્પીટલએ માન્યુ કે નર્સે 'નર્સિંગ વ્યવસાયનું બદનામ કર્યું'.

Edited By- Monica Sahu 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર