વર- વધુ બન્નેમાંથી કોઈ પણ એક ના હોય તો લગ્ન ન બની શકે પણ આ સમાચાર વાંચ્યા પછી તમે પણ કહેશો આ કેવી રીતે થયું. કારણ કે અહીં વધુએ વર વગર જ લગ્ન કરી લીધા છે. લગ્નના દિવસે અચાનક વરની તબીતર ખરાબ થઈ તેને હોસ્પીટલમાં દાખલ કરાવવા પડ્યો અને તે તેમના જ લગ્નમાં આવી ન શક્યો.