Father Rapes Newborn Baby: દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયા હાઈકોર્ટમાં એક દિલ દહેલાવી દેનારો મામલો સામે આવ્યો છે. 37 વર્ષના હ્યુગો ફરેરાએ કબૂલ્યુ કે તેણે પોતાની એક અઠવાડિયાની બાળકી પર રેપ કર્યો અને પછી તેની બેરહેમીથી હત્યા કરી નાખી. ઘટના 8 જૂન 2023ની છે. જ્યારે માતા મૉરીન બ્રાંડ ઘરથી બહાર બાળકી માટે નૈપી ડાયપર ખરીદવા ગઈ હતી.