પાકિસ્તાનમાં બર્બરતા! મુલ્તાનના હોસ્પીટલમાં મળ્યા 500 થી વધારે લાશ

શુક્રવાર, 14 ઑક્ટોબર 2022 (15:01 IST)
Pakistan News: પાકિસ્તાન (Pakistan)  હોસ્પિટલમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીંથી 500 લાવારસ મૃતદેહો મળી આવ્યા છે. એવું જાણવા મળ્યું છે કે તમામ મૃતદેહોની છાતી ખુલ્લી કરી દેવામાં આવી છે અને તેમના માનવ અંગો કાઢી નાખવામાં આવ્યા છે.
 
પાકિસ્તાન (Pakistan) ના પંજાબ (punjab) નિશ્તારના હોસ્પીટલમાં આ પ્રકારની ઘટના થઈ જ્યાં અચાનક જ 500 લાશ મળી છે. જ્યારે આ લાશને જોવાયુ તો તેમં મળ્યુ કે બધા લાશની છાતીને વચ્ચેથી કાપી રાખ્યુ છે અને ચીરફાડ કરી રાખી છે. તેની સાથે-સાથે લાશના માનવ અંઅ પૂર્ણ રીતે ખૂટે છે. આના પરથી એવું લાગે છે કે પાકિસ્તાનમાં માનવ અંગોનો ગેરકાયદે વેપાર ચાલી રહ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર