14 વર્ષની બાળકીને નહાતા સમયે mobile ઉપયોગ કરવું પડયું ભારે ...

ગુરુવાર, 20 જુલાઈ 2017 (17:47 IST)
ફોનને લઈને લોકોના વચ્ચે આ રીતે દીવાન થઈ ગયા છે કે એ એક સેકડ માટે ફોન નહી મૂકતા. અહીં સુધીકે નહાવા-ખાવા-પીવા સમયે પણ લોકો ફોન હમેશા તેમના સાથે જ રાખવું પસંદ કરે છે. પણ આ ટેવ જીવલેણ પણ બની શકે છે. આવું જ એક બનાવ મેક્સિકોમાં સામે આવ્યું. અહીં એક 14 વર્ષની બાળકીને નહાતા સમયે ફોન પર વાત કરવી ભારે પડી અને તેને તેનો જીવ ગુમાવવા પડ્યા. 
 
મેડિસન ઓએવાસ નામની છોકરી તેમનો ફોન ચાર્જ પર લાગ્યું હતું અને તેને નહાતા સમયે તેને પકડી લીધું ત્યારે આ બનાવ  બન્યું. પોલીસ પ્રમાણે તેને વિજળીના  ઝટકા લાગ્યું છે. અને મેડિસનની દાદીનો કહેવું છે કે તેનું હાથ પણ દાઝેલું હતું. તેથી ખબર પડી શકે છેકે શું થયું હતું. આ બનાવ કોઈની સાથે પણ થઈ શકે છે. અમે તેનાથી બહાર આવવા માટે કઈક સારુ ઈચ્છે છે. 
 
પરિવાર સને મિત્રોને આ જાણકારી આપી કે નહાવતા સમયે ફોન ઉપયોગ કરવું ખતરનાક થઈ શકે છે. મેડિસનની માતા એંજલાએ સોશલ મીડિયા પર તેમની દીકરીના ફોટો પોસ્ટ કરતા આ સંદેશ લખ્યું છે. જેમા તેને લોકોથી અપીલ કરી કે એ તેમના બાળકોને વિજળીના ઉપકરણ વિશે જાણકારી આપે. 
 

વેબદુનિયા પર વાંચો