દૂધ સાથે વાસી રોટલી ખાવાથી મળે છે આરોગ્ય લાભ

બુધવાર, 19 એપ્રિલ 2017 (13:12 IST)
દરરોજ લોકો દિવસમાં 2-3 વાર રોટલી ખાય છે. તેમાં ખૂબ માત્રામાં ફાઈબર હોય છે જે ભોજનમે પચાવવામાં ખૂબ મદદ કરે છે. ઘણી વાર રાત્રે કેટલીક રોટલીઓ બચી જાય છે. જે સવારે કૂતરાને નખાય છે પણ આ વાસી રોટલીને ખાવાથી પણ શરીરને ખૂબ ફાયદો હોય છે. રોજ સવારે વાસી રોટલીને દૂધ સાથે ખાવાથી શરીરથી સંકળાયેલી સમસ્યાઓ ઠીક થઈ જાય છે. આવો જાણીએ વાસી રોટલી ખાવાના ફાયદા વિશે... 
1. બ્લ્ડ પ્રેશર- વાસી રોટલી ખાવાથી હાઈ બ્લ્ડ પ્રેશરની સમસ્યા દૂર હોય છે. દરરોજ સવારે ઠંડા દૂધ સાથે 2 રોટલી ખાવાથી શરીરનું રક્ત ચાપ સંતુલિત રહે છે. તે સિવાય વધારે ગર્મીના મૌસમમાં પણ તેનું સેવન કરવાથી શરીરનો તાપમાન સહી રહે છે. 
 
2. ડાયબિટીજ- જે લોકોને ડાયબિટીજની પરેશાની હોય છે તેને દરરોજ મોરું દૂધ સાથે વાસી રોટલીનો સેવન કરવું જોઈએ. તેનાથી શુગર કંટ્રોલમાં રહે છે. 
 
3. પેટની સમસ્યા- દૂધ સાથે વાસી રોટલી ખાવાથી પેટની દરેક સમસ્યા ઠીક હોય છે. રોજ સવારે તેનું સેવન કરવાથી એસિડીટીની પરેશાની દૂર હોય છે. અને પાચન શક્તિ પણ ઠીક રહે છે. 
 

વેબદુનિયા પર વાંચો