માછલી સાથે કે પછી આ 7 ખોરાક ખાવાથી ગંભીર બીમારી થઈ શકે છે.
દહીંઃ માછલી ખાધા પછી દહીં ન ખાઓ, કારણ કે દહીંમાં રહેલા પ્રોટીનનું કોમ્બિનેશન ઝેર બની શકે છે.
દૂધ: માછલીના પોષક તત્વો સાથે દૂધમાં મળતા પોષક તત્વો શરીર પર પ્રતિકૂળ અસર કરે છે.
આઇસક્રીમ: ગરમ સ્વાદવાળી માછલી સાથે ઠંડા-સ્વાદવાળી આઈસ્ક્રીમ ખાવાથી ત્વચા અથવા પેટ સંબંધિત ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.
દૂધની મીઠાઈઃ માછલી ખાધા પછી દૂધમાંથી બનેલી મીઠાઈઓ ન ખાવી જોઈએ.
ચિકન: માછલી અને ચિકનમાં વિવિધ પ્રકારના પ્રોટીન હોય છે. આ પ્રોટીન શરીર પર વિપરીત અસર કરે છે.