×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
Health Tips- આદુંના 7 ચમત્કારી ફાયદા જરૂર જાણો
મંગળવાર, 28 નવેમ્બર 2017 (06:16 IST)
* ગળામાં ખરાશ થતાં આદુંના રસમાં મધ મિક્સ કરી ચાટવાથી ગળું ઠીક થઈ જાય છે.
* કમર અને પીઠમાં દુ:ખાવા થતાં સોંઠનો પાઉડરને તેલમાં શેકી પીઠ અમે કમર પર માલિશ કરતા લાભ મળે છે.
* ઉબકા થતાં આદું છીણીને તેના પર લીંબૂ નિચોવી અને તેના પર મીઠું છાંટી ચાવવાથી આરામ મળે છે.
* અપચ થતાં એક ચમચી મધમાં આદુંનો રસ મિક્સ કરી પીવાથી રાહત થાય છે.
* ક્યારે શરીરના કોઈ ભાગ પર ઘા લગવાથી( લોહી ના નિકળે તો ) આદું વાટીને ગર્મ કરીને ઘાના સ્થાને કપડાની મદદથી બાંધી દો.દુ:ખાવામાં આરામ
મળશે.
* ક્બ્જિયાત થતાં એક ટુકડો આદું એક મધ્યમ આકારનો કેરીનો પ્લ્પ અને એક લીંબૂનો રસ નિચોવી એક પ્યાલામાં મુક્સ કરી પીવાથી આ શિકાયત દૂર થાય છે.
*પેટમાં ગૈસની શિકાયત થતાં એક ચોથાઈ લીંબૂનો રસમાં આદુંનો રસ મિક્સ કરી ચાટવાથી રાહત મળે છે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
માત્ર 1 લવિંગ ખાવ... અને આ સમસ્યાઓથી મુક્તિ મેળવો
લસણનુ જ્યૂસ પીવાના આ ફાયદા શુ તમે જાણો છો ?
(Video)શું તમે પણ ચા પીતા સમયે આ 4 ભૂલો કરો છો?
આ સિમ્પલ ડ્રિંક તમને થોડાક જ દિવસોમાં સ્લિમ બનાવી દેશે
શિયાળામાં કેવી રીતે રાખશો આરોગ્યની કાળજી
જરૂર વાંચો
રાજસ્થાનના ઝાલાવાડમાં સરકારી શાળાની છત તૂટી પડી, 4 બાળકોના મોત, 20 ઘાયલ
આકાશમાંથી મોત બનીને ત્રાટકી વિજળી, પશ્ચિમ બંગાળમાં 13 લોકોએ ગુમાવ્યો જીવ
Kargil Vijay Diwas:કારગિલની આકાશ ગાથા 'ઓપરેશન સફેદ સાગર', ઓપરેશન વિજયને કેવી રીતે સફળ બનાવ્યો?
સિગરેટ પીવાનો વીડિયો બતાવીને બ્લેકમેલિંગ.. લાખોની ચોરી.. ભુજમાં ઘરેથી ભાગ્યા યુવકોના કેસમાં નવો ટ્વિસ્ટ...
ધર્માંતરણ ગેંગના ભયાનક ઇરાદા... વાસ્તવિક બહેનો પાસેથી આવું કામ કરાવવા માંગતા હતા, તો ઘણા લોકોના જીવન બરબાદ થઈ ગયા હોત
ધર્મ
Happy Jivnatika Vrat Wishes - જીવંતિકા વ્રતની શુભેચ્છા
Happy Shravan Maas Wishes 2025 - આ સંદેશાઓ સાથે આપો શિવ ભક્તોને શ્રાવણ માસની શુભકામનાઓ
જીવંતિકા વ્રતની વિધિ અને જીવંતિકા વ્રત કથા
જીવંતિકા વ્રત 2025- આજથી જીવંતિકા વ્રતની શરૂઆત આ રીતે કરો બાળકો માટે
Sawan Somwar 2025: શ્રાવણમાં 4 સોમવાર, જાણો દરેક સોમવારે શિવજીને શુ અર્પણ કરવુ જોઈએ અને કેમ ?
એપમાં જુઓ
x