ગરમીની ઋતુ પોતાનો રંગ ઝડપથી બતાવી રહી છે. આ ઋતુનો એક ફાયદો છેકે તમે તમારુ વજન ઝડપથી ઘટાડી શકો છો. કેટલાક લોકો સ્વિમિંગની મદદથી ઝડપથી વજન ઓછુ કરે છે તો કેટલાક લિકવિડ ડાયેટ લઈને. આજે અમે તમને કોઈપણ જાતના વર્કઆઉટ કે ડાયેટ વગર પાતળા થવાનુ એક અસરકારક ડ્રિંક બતાવીએ છીએ જે તમારા પેટને સતત ઓછુ કરી દેશે અન તમે 7 દિવસમાં તમારુ 3 કિલો વેટ ઓછી કરી શકો છો.
હની-ઈલાયચી ફૈટ બર્ન ડ્રિંક
સામગ્રી - 2 ચમચી મધ, એક નાની ચમચી ગ્રીન ઈલાયચી પાવડર, 250 ગ્રામ પાણી