શિયાળામાં કેવી રીતે રાખશો આરોગ્યની કાળજી

શુક્રવાર, 24 નવેમ્બર 2017 (13:35 IST)
* શિયાળાના મૌસમ શરૂ થતાં જ સૌથી વધારે પ્રભાવ અમારી સેહત અને ત્વચા પર પડે છે શિયાળામાં ઠંડી હવાનો અસર અમારી સેહત પર પડે છે અને તેના ચલતા ઘણી વાર અમે ઘણા રોગોનો સામનો કરવું પડે. તેથી અમે શિયાળામાં 10-12 ગ્લાસ પાણી જરૂર પીવું જોઈએ. 
 
* શિયાળાની શરૂઆત થતાં જ અમે સવારની સૈર ,યોગા  વગેરે ભૂલી જાય છે ,પણ શિયાળામાં યોગા અને વ્યાયામ કરવો તેતલું જ જરૂરી છે  જેથી પરસેવો નિકળી જાય અને પછી શરીર પણ તંદુરૂસ્ત રાખવા માટે વ્યાયામ કરવો પણ જરૂરી છે. 
 
* શિયાળામાં દિલનો અટૈક વધારે પડવાનો ખતરો વધી જાય છે. 
 
* શિયાળામાં જલ્દી સ્નાન કરવું જોઈએ અને સાબુનો ઉપયોગ વિચારીને ઉપયોગ કરવું જોઈએ. શિયાળામાં ત્વચા શુષ્ક થી જાય છે. તેથી સાબુ પણ નમી વાળો હોવું જોઈએ. 
 
* શિયાળામાં દિવસ નાના હોય છે ઘણી વાર ભોજનમાં લીલી શાકભાજીનો સેવન કરવું જોઈએ. જેમ કે શાક, પાલક , મેથી અને ફળ પણ શિયાળા મુજબ ખાવું જોઈએ અને ઠંડી વસ્તુઓનો સેવન નહી કર્કવું જોઈએ. 
 
* શિયાળામાં પોતાના શરીરને સારી રીતે ગર્મ કપડાથી કવર કરીને રાખો જેથી શરીરને ઠંડથી સીધે બચાવી શકાય અને શરીરને ઘણા રોગોથી બચાવી શકાય. 
 
* શિયાળામાં દિવસ નાના હોવાને કારણે ઘણી વાર અમે પૂરતી ઉંઘ નહી લઈ શકતા જેનું સીધો અસર અમારી સેહત પર પડી શકે છે. તેથી અમે અમારી સેહતને તંદુરૂસ્ત રાખવા માટે ઉઘ પણ પૂરતી લેવી જોઈએ. 
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને  આભાર 
 
webdunia gujarati ના સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને આભાર

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર