Brains - આ ત્રણ વસ્તુ ખાવાથી મગજ ચાલશે નહી દોડશે

ગુરુવાર, 15 જૂન 2017 (11:14 IST)
1. તજ - કહેવા માટે તો તજ એક મસાલો છે પણ આ ખૂબ સારી જડી બૂટી પણ છે. જો રાત્રે સૂતા પહેલા નિયમિત રૂપથી એક ચપટી તજ પાવડર મધા સાથે સેવન કરો તો માનસિક તનાવમાં રાહત મળે છે અને મગહ પણ તેજ ચાલે છે. 

 
2. તુલસી- તુલસી એક જાણીતી એંટીબાયોટિક જડી બૂટી છે. એમાં રહેલ શક્તિશાળી એંટીઓક્સીડેંટ તત્વ મગજ અને હૃદયમાં લોહી પ્રવાહને સારું કરે છે. આથી તુલસીને એક ઉત્તમ ઔષધિના રૂપમાં ગણાય છે. 
3. ભારતના દરેક ઘરમાં પ્રયોગ થતી હળદર ન માત્ર કેંસરની સારવારા માટે અચૂક ઔષધિ છે પણ આ મગજને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. કેલફોર્નિયા યૂનિર્સિટીમાં થયેલી શોધ મુજબ હળદરમાં કુરકુરમીન નામનો રસાયન હોય છે જે મગજને મૃત અને નિષ્ક્રિય કોશિકાઓને સક્રેય કરવામાં સહાયક હોય છે. 
 

વેબદુનિયા પર વાંચો