દરરોજ એક સફરજન ખાવાથી કમરની ચરબી વધવાની શકયતા આશરે 21 ટકા ઓછી થઈ જાય છે. સફરજનમાં વિટામિન એ અને સી, કેલ્શિયમ, પોટેશિયમ અને ફાઈબર બહુ હોય છે.
આ કારણે લાલ સફરજન કેંસર, શુગર, હૃદય રોગ અને પાર્કિસન અને અલ્જાઈમર જેવા મગજ રોગ સંબંધી સમસ્યાઓમાં ખૂબ લાભકારી રહે છે.