ગુણોની ખાન સીતાફળ

રવિવાર, 8 ઑક્ટોબર 2017 (15:47 IST)
સીતાફળ એક એવું ફળ છે, જેના સ્વાસ્થય સંબંધી ફાયદા હોય છે. એમાં કેલ્શિયમ અને ફાઈબર જેવા ન્યૂટ્રિએંટસ ભરપૂર માત્રામાં હોય છે. જી આર્થરાઈટિસ અને કબ્જ જેવી હેલ્થ પ્રાબ્લમથી છુટકારા મેળવામાં મદદગાર હોય છે. એમના ઝાફની છાલના ઉપયોગ દવાઈયોને બનાવા માટે ઉપયોગ કરાય છે. આજે અમે તમને સીતાફળથી થનાર ફાયદા વિશે જણાવીશ, જેના ઉપયોગથી તમે ઘણીવાર રોગોથી બચી શકાય છે.
1. બ્રેન પાવર- સીતાફળમાં વિટામિન બી 6 હોય છે, જે મગજને તેજસ્વી કરે છે અને બ્રેનને ફ્રેશ રાખે છે. 
 
2. હાર્ટ પ્રોબ્લેમ - આ ફળમાં મેગ્નીશિયમ હોય છે, જે હાર્ટ પ્રોબ્લેમને દૂર કરે છે. આથી હાર્ટના દર્દીને સીતાફળનો સેવન કરવું જોઈએ. 
 
3. બ્લ્ડ પ્રેશન- હાઈ કે ઓછું બ્લ્દ પ્રેશરના દર્દીને સીરાફળના સેવન કરવું જોઈએ. એમાં બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવું તત્વ પોટેશિયમ હોય છે. 
 

4. ડાઈજેશન- સીતાફળમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે ડાઈજેશન માટે સહાયક ગણાય છે. 
 
5. એનીમિયા- આ ફળમાં રહેલ આયરન અને કૉપર શરીરમાં લોહીમી ઉણપને પૂરી કરે છે. 
6. ડાયબિટીજ- સીતાફળ ખાવાથી બ્લ્ડ શુગરનો લેવલ ઓછું હોય છે. જેનાથી ડાયબિટીજની સમસ્યાથી બચી શકાય છે. 
 
7. ડિપ્રેશન - આ ફળમાં વિટામિન બી હોય છે, જે ડિપ્રેશનની પરેશાનીને દૂર કરે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર