શિયાળામાં વધે છે હાર્ટ એટેકનું જોખમ

શુક્રવાર, 9 ડિસેમ્બર 2022 (14:02 IST)
કારણ કે નસ વધારે સંકોચી જાય છે 
શિયાળામાં મોસમમાં નસ વધારે સંકોચી અને સખત બની જાય છે. તેમાથી નસને ગરમ અને સક્રિય કરવા માટે અને રક્ત પ્રવાહ વધે છે, જે બ્લડ પ્રેશર પણ વધી જાય છે. બ્લડ પ્રેશર વધવાથી હાર્ટ એટેકનું જોખમ પણ વધી જાય છે. આવી સ્થિતિમાં જેમને પહેલાથી જ હૃદયરોગ છે અથવા જેમને પહેલાથી જ હાર્ટ એટેક આવી ચૂક્યો છે.
વધુ પડતી ઠંડી જીવલેણ બની જાય છે.
 
શિયાળામાં વધે છે હાર્ટ એટેકનું જોખમ
સૂતા સમયે  શરીરની એક્ટિવિટીઝ સ્લો થઈ જાય છે. બીપી અને શુગરનુ લેવલ પણ ઓછુ થાય છે. પણ તેને ઉઠતા પહેલા જ શરીરનુ ઑટોનૉમિક નર્વસ સિસ્ટમ તેને સામાન્ય સ્તર પર લાવવાના કામ કરે છે. આ સિસ્ટમ દરેક મોસમમાં કામ કરે છે. પણ ઠંડના દિવસો માટે દિલને વધારે મેહનત કરવી પડે છે. તેનાથી જેને હાર્ટના રોગ છે તેમાં હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. 
 
1. વધારે પાણી ન પીવું 
દિલનુ એક કામ શરીરમાં રહેલ લોહીની સાથે લિક્વિડને પમ્પ કરવાનો પણ હોય છે. જેમાં દિલના રોગ હોય છે. તેના દિલને આમ પણ પમ્પ કરવામાં મેહનત કરવી પડે છે. તેથી જોતમે બહુ વધારે પીણી પીશો તો હાર્ટને પમ્પિંગમાં વધુ મેહનત કરવી પડશે અને હાર્ટ એટેકનુ જોખમ વધી જશે. પાણી કેટલો પીવું તેના માટે તમે ડાક્ટરથી સલાહ લઈ શકો છો. ઘના લોકો સવારે ઉઠીને બે-ત્રણ ગિલાસ પાણી પીવે છે. હાર્ટના દર્દી છો તો કોઈ પણ મોસમમાં આવુ ન કરવુ. શિયામાં ન કદાચ પણ નથી.

2. મીઠાનુ ઓછામાં ઓછા ખાવું
દિલના દર્દીઓને તમારા ભોજનમાં મીઠાની માત્રા ઓછામાં હોવા જોઈએ. માત્ર આ કારણથી જ નથી આ બ્લડ પ્રેશરની સમસ્યાને વધારશે. પણ તેને ધ્યાનમાં રાખો કે મીઠા શરીરમાં પાણી રોકે છે. પાણીને રોકવાનુ અર્થ આ જ  હશે કે શરીરમાં દિલને વધારે માત્રામાં લિક્વિડને પમ્પ કરવા હશે. એટ્લે વધારે મેહનત કરવી પડશે. પરિણામ હાર્ટ એટેકના રૂપમાં આવી શકે છે. 
 
3. ન સવારે જલ્દી ઉઠો અને ન જ્લ્દી ફરવા જાઓ 
જે લોકોને પહેલા પણ હાર્ટ એટેક આવી ગયુ કે જેના દિલ પર વધારે ખતરો છે. તે ઠંડીના દિવસોમાં ન તો પથારી જલ્દી છોડવી અને ન ફરવા જવું. ઠંડીના કારણે નસ પહેલાથી સંકોચાયેલી હશે અને જ્યારે ઠંડા વાતાવરણના સંપર્કમાં આવશો તો બહારની વધારે ઠંડીના કારણે શરીરને પોતાને ગરમ રાખવા માટે વધારે મેહનત કરવી પડસશે. તેનાથી દિલને વધારે કામ કરવુ પડશે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર