શિયાળામાં મળતા લીલા ચણા ખૂબ સ્વાદિષ્ટ હોય છે જેનો પ્રયોગ શાક, ઘણા પ્રકારના વ્યંજન અને ચટણીઓ બનાવવામાં કરાય છે અને તેને કાચા કે બાફીને કે શેકીને ખાવાનો મજા જ જુદો છે. પણ તમે તેના આ 5 ફાયદા નહી જાણતા હશો જરૂર જાણો
5. લીલા ચણામાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ભેજ, ફાઇબર, આયર્ન અને વિટામિન્સ જેવા તત્વો હોય છે જે આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખે છે.
(Edited By- Monica Sahu)