Risk of fungal infection- ભીના જૂતાના લીધે ફંગલ ઇન્ફેકશનનો ખતરો

શુક્રવાર, 14 જુલાઈ 2023 (17:27 IST)
Monsoon Health Tips- માનસૂનમાં ત્વચા સંબંધી સમસ્યાઓ વધી જાયા છે. આ બધુ ફંગલા ઈંફેક્શનના કારણે થાયા છે. ભલે આ જીવલેણ ના હોય પણ શરીરા પર તેનો ખતરનાકા અસરા પદે છે. તેમજ જો સમય રહેતા તેની કાળજી ના લઈએ તો આ ગંભીર થઈ શકે છે. 
 
ભીના જૂતાના લીધે
ચોમાસામાં કોઈ પણ વરસાદ થઈ જાયા છે. આ સ્થિતિમાં જ્યારે તમે ફુટ્વિયર ભીના થઈ જાયા છે. ત્યારે તમે શુ કરો છો અમારામાંથી વધારેપણુ લોકો તે જ ફુટવિયર પહેરીને રાખે છે. આ કારણે પણ ફંગલા ઈંફેક્શન થઈ શકે છે. જો વરસાદમાં તમારા પગ ભીના થઈ ગયા છે તો સૌથી પહેલા તમારા મોજાં ઉતારો. પગરખાંને ઉંધા રાખો જેથી બધુ પાણી નીકળી જાય. પછી પગને પોલીથીનથી ઢાંકીને ચંપલ પહેરો. આ રીતે તમે ચેપના જોખમને ટાળી શકો છો.
 
પગની સફાઈ ના કરવાના કારણે 
પગની સફાઈ ન કરવાને કારણે ચોમાસાના દિવસોમાં પગમાં ફંગલ ઈન્ફેક્શનની સમસ્યા થઈ શકે છે. જ્યારે પગમાં ફંગલ ઇન્ફેક્શન હોય ત્યારે ખંજવાળ, લાલાશ અને દુખાવો અનુભવાય છે. બહારથી પાછા ફર્યા પછી તમારે પગને હૂંફાળા પાણી અને સાબુથી સારી રીતે સાફ કરવા જોઈએ
 
ચોમાસામાં આરામદાયક ફુટ્વિયરા પહેરવાથી ફંગલા ઈંફેકશન થઈ શકે છે. માનસૂનના દિવસોઆં એવા ફુટ્વિયરા પહેરવા જોઈએ જેનાથી ત્વચામાં હવા લાગી શકે. વધારે ટાઈટ ફુટવિયર કે જૂતા પહેરવાની ભૂલ ન કરવી. ચોમાસામાં ભેજ વધી જાયા છે જો તમે વધારે ટાઈટ ફુટવિયરા પહેરશો, તો પરસેવો સાથેનો ભેજ ફંગલ ઇન્ફેક્શનનું કારણ બનશે. તેથી ચોમાસાના દિવસોમાં આરામદાયક પગરખાં કે ફૂટવેર પહેરો. તમે રબરના બૂટ પહેરી શકો છો. જેના કારણે ગંદુ પાણી કે ગંદકી પગમાં નહી જાય.

Edited By- Monica sahu 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર