ગોળ અને ચણા ડાયબિટીજ, એનીમિયા વગેરેની પરેશાનીઓ દૂર કરવામાં ખૂબ ફાયદાકારક

મંગળવાર, 23 જાન્યુઆરી 2024 (10:25 IST)
Jaggery and gram- ગોળ આરોગ્ય માટે બહુ જ ફાયદાકારી હોય છે. તેમાં પર્યાપ્ત માત્રામાં આયરન હોય છે. તેના સેવનથી લોહી સાફ હોય છે અને આ શરીરમાં હીમોગ્લોબિન વધારે છે. તેમાં સોડિયમ, વિટામિન, પોટેશિયમ, મિનરલ્સ અને કાર્બોહાઈડ્રેડ ભરપૂર માત્રામાં હોય છે. ચણા તમારા શરીરથી ગંદગીને ફૂર કરે છે અને આ ડાયબિટીજ, એનીમિયા વગેરેની પરેશાનીઓ દૂર કરવામાં ખૂબ ફાયદાકારક છે. આ બન્નેને સાથે ખાવાથી વધારે લાભ મળે છે.
 
1. હાડકાઓ માટે ફાયદાકારી 
તેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેનો દરરોજ સેવન કરવાથી હાડકાઓ મજબૂત હોય છે. ગઠિયાના રોગીઓ માટે આ બહુ જ ફાયદાકારી છે. 
2. મજબૂત દાંત 
તેમાં ફાસ્ફોરસની માત્રા ખૂબ વધારે હોય છે. તેનાથી દાંત મજબૂત હોય છે. અને આ દરેક ઉમ્રના લોકો માટે લાભકારી છે. 
3. તેજ મગજ 
આ બાળકો માટે ખૂબસારું આહાર છે. તેનો સેવન કરવાથી મગજ તેજ હોય છે કારણકે તેમાં વિટામિન સી ખૂબ માત્રામાં હોય છે. તેથી બાળકોને સ્નેક્સમાં ચણા ગોળ 
 
ખવડાવવાની ટેવ નાખો. 
4. સુંદરતા નિખારો 
તેમાં જીંક વધારે માત્રામાં હોય છે. નિયમિત રૂપથી તેનો સેવન કરવાથી ત્વચામાં ખૂબ નિખાર આવે છે. અને ત્વચાને ધૂપથી થતા નુકશાનથી પણ બચાવે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર