અમદાવદા શહેરમાં 2 લાખ 10 હજાર રીક્ષાના પૈડા થંભી થશે. શહેર ટ્રાફિક પોલીસ ખોટી રીતે હેરાન કરતી હોવાનો આક્ષેપ, પોલીસ ટાર્ગેટ પૂરો કરવા રીક્ષા ચાલકોને દંડ ફટકારતી હોવાનો દાવો, દંડ ફટકારી રિક્ષાઓ જપ્ત કરી હોવાનો રિક્ષા ચાલકોએ જણાવ્યું, રિક્ષા ચાલકોને હેરાન કરવામાં આવતા હોવાનો યુનિયનનો દાવો, અમદાવાદના તમામ રિક્ષા યુનિયને હડતાળને ટેકો આપ્યો