પુરૂષોના વધશે સ્ટેમિના, માત્ર આદુ અને ડુંગળીનો આ રીતે કરવુ પડશે ઉપયોગ

બુધવાર, 22 જૂન 2022 (00:26 IST)
Mens Health: પરિણીત પુરૂષો માટે આદું અને ડુંગળીનો રસ ખૂબ ફાયદાકારી છે. જો તમને પણ શારીરિક નબળાઈ હોય છે તો તમને આ જરૂર ટ્રાઈ કરવી જોઈએ. તેનાથી તમને મદદ મળશે. હકીકતમાં સંબધ બનાવતા સમયે કેટલાક પુરૂષ જલ્દી થાકી જાય છે. અને ખૂબ જ નબળાઈ અનુભવે છે. તેથી શું તમે જાણો છો કે ડુંગળી અને આદુંનો જ્યુસ તમારા માટે ફાયદાકારી હોઈ શકે છે. તો ચાલો જાણીએ કે આ બન્ને રસથી કેવી રીતે પુરૂષોની પરિણીત લાઈફ સારી થઈ શકે છે. 
 
ફર્ટિલિટીને વધારવામાં મદદગાર છે આ રસ 
જણાવીએ કે ઘણા શોધમાં દાવો કરાયુ છે કે આદું અને ડુંગળીનો રસ પુરૂષોની ફર્ટિલિટીને વધારવામાં મદદગાર છે. તે સિવાય સ્પર્મના પ્રોફ્કશનને વધારવામાં પણ લાભદાયક છે હકીકતમાં તેમાં એંટીઑક્સીડેંટ હોય છે જેના કારણે તેમાં ટેસ્ટોસ્ટેરોનના લેવલને પણ વધારવાની ક્ષમતા હોય છે. 
 
તે સિવાય આદુમાં જે કંપાઉંડ હોય છે તે બ્લ્ડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદગાર છે. તેથી હાર્ટ અટૈકનો ખતરો ઓછુ થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે હાર્ટના રોગમા હાઈ બ્લ્ડ પ્રેશર અને હાઈપરટેંશન સામાન્ય છે. તેથી આદુ હાઈ બ્લ્ડ પ્રેશર વાળા લોકોમાં બ્લડ પ્રેશરને ઓછુ કરવામાં મદદગાર છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર