ક્યારેક તમે વિચાર્યુ છે કે બાફેલા ચોખાનુ પાણી આરોગ્ય માટે કેટલુ લાભકારી હોય છે.
ચોખાના પાણીને તો આપણે ફેંકી દઈએ છીઈ પણ તેના અનેક ચમત્કારી લાભ છે. ચોખાના પાણી વિશે ખૂબ ઓછા લોકો જાણે છે.
આવો જાણીએ ચોખાના પાણીથી શુ ફાયદા થાય છે
1. પેટ માટે - ઘણા લોકોને મોટાભાગે પેટની સમસ્યા રહે છે. ચોખાના માંડથી જમવાનુ પચાવવામાં સહેલાઈથી રહે છે અને ડાયેરિયા તેમજ કબજિયાતથી તરત રાહત મળે છે.